Use LEFT and RIGHT arrow keys to navigate between flashcards;
Use UP and DOWN arrow keys to flip the card;
H to show hint;
A reads text to speech;
12 Cards in this Set
- Front
- Back
મહેરબાની કરીને મારી મદદ કરશો? |
Can you please help me? |
|
મહેરબાની કરીને 2 મિનિટ માટે ફોન આપશો ? |
Can I use your mobile for two minutes? |
|
આ એડ્રેસ ક્યાં છે કહી શકશો? |
Could you please tell me this address ? |
|
દરવાજો બંધ કરી શકશો? |
Could you please shut the door? |
|
હું તમારી જોડે આવી શકું ? |
Can I come with you ? |
|
હું તમને દસ મિનિટ પછી ફોન કરું ? |
May I call you after 10 minutes? |
|
પ્લીઝ...ધૂમ્રપાન બંધ કરો. |
Could you please stop smoking? |
|
કઈ રીતે પેમેન્ટ કરવું ગમશે ? કાર્ડ કે રોકડા ? |
How would you like to pay, sir ? By card or by cash ? |
|
તમારે કંઈ કહેવા ની ઈચ્છા ? |
Would you like to say something? |
|
જો હું તમને કઈક પૂછું... કઈ વાંધો નથી ને ? |
Would you mind if I ask you something? |
|
Thank you. |
Please subscribe |
|
વિનંતી કરવા માટેના દસ વાક્ય નું અંગ્રેજી તમારે કરવાનું છે. |
Write your score out of 10. |